"શ્રીજી કે મંગલા કે દ્શન ખુલ રહે હૈ"
 

ના ના.... અમે નાથદ્વારાના શ્રીનાથજીની વાત નથી કરતા. પરંતુ આ વાક્ય એ કાર્યક્રમનો છે જે કાર્યક્રમની શરુઆત આ વાક્ય થી થાય છે. શ્રીજી ના દર્શનથી થાય છે અને પછી સર્જન થાય છે ગોકુળ, મથુરા અને વ્રુન્દાવનનો. મુંબઇમાં વિશેષ રૂ પે વૈષ્ણવો અને પુષ્ટિમાર્ગિયોમાં, ટુંક સમયમાં ખૂબ જ લોકપ્રિય થયેલો અને નજરની વાટે હૃદય સુધી પહોંચી ગયેલો આ અદ્ ભુત કાર્યક્રમ હિરેન પારપાની પ્રોડકશન્સ લઇને આવ્યા છે અને આ કાર્યક્રમનું નામ છે "સથવારો રાધેશ્યામનો"

  વિશેષ >

Site developed and maintained by ZYBEQ